الترجمة الغوجراتية
ترجمة معاني القرآن الكريم للغة الغوجراتية ترجمها رابيلا العُمري رئيس مركز البحوث الإسلامية والتعليم - نادياد جزرات ، نشرتها مؤسسة البر - مومباي 2017﴿بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ عَبَسَ وَتَوَلَّىٰ﴾
૧) તેણે ભવા ચઢાવ્યા, અને મોં ફેરવી લીધું.
﴿أَنْ جَاءَهُ الْأَعْمَىٰ﴾
૨) (એટલા માટે) કે તેની પાસે એક અંધ આવી ગયો.
﴿وَمَا يُدْرِيكَ لَعَلَّهُ يَزَّكَّىٰ﴾
૩) તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો.
﴿أَوْ يَذَّكَّرُ فَتَنْفَعَهُ الذِّكْرَىٰ﴾
૪) અથવા શિખામણ સાંભળતો અને તેને શિખામણ લાભ પહોંચાડતી.
﴿أَمَّا مَنِ اسْتَغْنَىٰ﴾
૫) જે લાપરવાહી કરે છે.
﴿فَأَنْتَ لَهُ تَصَدَّىٰ﴾
૬) તેની તરફ તો તમે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો.
﴿وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ﴾
૭) જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી.
﴿وَأَمَّا مَنْ جَاءَكَ يَسْعَىٰ﴾
૮) અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે.
﴿وَهُوَ يَخْشَىٰ﴾
૯) અને તે ડરી (પણ) રહ્યો છે.
﴿فَأَنْتَ عَنْهُ تَلَهَّىٰ﴾
૧૦) તમે તેની તરફ બેધ્યાન છો.
﴿كَلَّا إِنَّهَا تَذْكِرَةٌ﴾
૧૧) કદાપિ નહીં, આ કુરઆન તો એક ઉપદેશ છે.
﴿فَمَنْ شَاءَ ذَكَرَهُ﴾
૧૨) જે ચાહે તેનાથી શીખ મેળવે.
﴿فِي صُحُفٍ مُكَرَّمَةٍ﴾
૧૩) (આ તો) પ્રતિષ્ઠિત શાસ્ત્રો માં (છે).
﴿مَرْفُوعَةٍ مُطَهَّرَةٍ﴾
૧૪) જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે.
﴿بِأَيْدِي سَفَرَةٍ﴾
૧૫) એવા લખનારના હાથમાં છે.
﴿كِرَامٍ بَرَرَةٍ﴾
૧૬) જેઓ આદરણીય અને પ્રામણિક છે.
﴿قُتِلَ الْإِنْسَانُ مَا أَكْفَرَهُ﴾
૧૭) અલ્લાહની ફિટકાર માનવી પર, તે કેવો અપકારી છે.
﴿مِنْ أَيِّ شَيْءٍ خَلَقَهُ﴾
૧૮) તેનું અલ્લાહએ કઇ વસ્તુથી સર્જન કર્યુ.
﴿مِنْ نُطْفَةٍ خَلَقَهُ فَقَدَّرَهُ﴾
૧૯) તેને એક ટીપા વડે, પછી અનુમાન પર રાખ્યો તેને,
﴿ثُمَّ السَّبِيلَ يَسَّرَهُ﴾
૨૦) પછી તેના માટે માર્ગ સરળ કર્યો.
﴿ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ﴾
૨૧) પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો.
﴿ثُمَّ إِذَا شَاءَ أَنْشَرَهُ﴾
૨૨) પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે.
﴿كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ﴾
૨૩) કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ.
﴿فَلْيَنْظُرِ الْإِنْسَانُ إِلَىٰ طَعَامِهِ﴾
૨૪) માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે.
﴿أَنَّا صَبَبْنَا الْمَاءَ صَبًّا﴾
૨૫) નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું.
﴿ثُمَّ شَقَقْنَا الْأَرْضَ شَقًّا﴾
૨૬) પછી અમે જ ધરતીને ચીરી ફાડી.
﴿فَأَنْبَتْنَا فِيهَا حَبًّا﴾
૨૭) પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું.
﴿وَعِنَبًا وَقَضْبًا﴾
૨૮) અને દ્રાક્ષ અને શાકભાજીઓ.
﴿وَزَيْتُونًا وَنَخْلًا﴾
૨૯) અને જૈતૂન અને ખજુરો.
﴿وَحَدَائِقَ غُلْبًا﴾
૩૦) અને હર્યા-ભર્યા બગીચાઓ.
﴿وَفَاكِهَةً وَأَبًّا﴾
૩૧) અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો.
﴿مَتَاعًا لَكُمْ وَلِأَنْعَامِكُمْ﴾
૩૨) તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે.
﴿فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ﴾
૩૩) બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે.
﴿يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ﴾
૩૪) તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી,
﴿وَأُمِّهِ وَأَبِيهِ﴾
૩૫) અને પોતાની માતા તેમજ પિતાથી,
﴿وَصَاحِبَتِهِ وَبَنِيهِ﴾
૩૬) અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે.
﴿لِكُلِّ امْرِئٍ مِنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ﴾
૩૭) પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે.
﴿وُجُوهٌ يَوْمَئِذٍ مُسْفِرَةٌ﴾
૩૮) તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે.
﴿ضَاحِكَةٌ مُسْتَبْشِرَةٌ﴾
૩૯) (જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે.
﴿وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ﴾
૪૦) અને કેટલાય ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે.
﴿تَرْهَقُهَا قَتَرَةٌ﴾
૪૧) તેમના પર કાળાશ છવાયેલી હશે.
﴿أُولَٰئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ﴾
૪૨) તેઓ જ જુઠલાવનારા અને દુરાચારી હશે.
الترجمات والتفاسير لهذه السورة:
- سورة عبس : الترجمة الأمهرية አማርኛ - الأمهرية
- سورة عبس : اللغة العربية - المختصر في تفسير القرآن الكريم العربية - العربية
- سورة عبس : اللغة العربية - التفسير الميسر العربية - العربية
- سورة عبس : اللغة العربية - معاني الكلمات العربية - العربية
- سورة عبس : الترجمة الأسامية অসমীয়া - الأسامية
- سورة عبس : الترجمة الأذرية Azərbaycanca / آذربايجان - الأذرية
- سورة عبس : الترجمة البنغالية বাংলা - البنغالية
- سورة عبس : الترجمة البوسنية للمختصر في تفسير القرآن الكريم Bosanski - البوسنية
- سورة عبس : الترجمة البوسنية - كوركت Bosanski - البوسنية
- سورة عبس : الترجمة البوسنية - ميهانوفيتش Bosanski - البوسنية
- سورة عبس : الترجمة الألمانية - بوبنهايم Deutsch - الألمانية
- سورة عبس : الترجمة الألمانية - أبو رضا Deutsch - الألمانية
- سورة عبس : الترجمة الإنجليزية - صحيح انترناشونال English - الإنجليزية
- سورة عبس : الترجمة الإنجليزية - هلالي-خان English - الإنجليزية
- سورة عبس : الترجمة الإسبانية Español - الإسبانية
- سورة عبس : الترجمة الإسبانية - المنتدى الإسلامي Español - الإسبانية
- سورة عبس : الترجمة الإسبانية (أمريكا اللاتينية) - المنتدى الإسلامي Español - الإسبانية
- سورة عبس : الترجمة الفارسية للمختصر في تفسير القرآن الكريم فارسی - الفارسية
- سورة عبس : الترجمة الفارسية - دار الإسلام فارسی - الفارسية
- سورة عبس : الترجمة الفارسية - حسين تاجي فارسی - الفارسية
- سورة عبس : الترجمة الفرنسية - المنتدى الإسلامي Français - الفرنسية
- سورة عبس : الترجمة الفرنسية للمختصر في تفسير القرآن الكريم Français - الفرنسية
- سورة عبس : الترجمة الغوجراتية ગુજરાતી - الغوجراتية
- سورة عبس : الترجمة الهوساوية هَوُسَ - الهوساوية
- سورة عبس : الترجمة الهندية हिन्दी - الهندية
- سورة عبس : الترجمة الإندونيسية للمختصر في تفسير القرآن الكريم Bahasa Indonesia - الأندونيسية
- سورة عبس : الترجمة الإندونيسية - شركة سابق Bahasa Indonesia - الأندونيسية
- سورة عبس : الترجمة الإندونيسية - المجمع Bahasa Indonesia - الأندونيسية
- سورة عبس : الترجمة الإندونيسية - وزارة الشؤون الإسلامية Bahasa Indonesia - الأندونيسية
- سورة عبس : الترجمة الإيطالية للمختصر في تفسير القرآن الكريم Italiano - الإيطالية
- سورة عبس : الترجمة الإيطالية Italiano - الإيطالية
- سورة عبس : الترجمة اليابانية 日本語 - اليابانية
- سورة عبس : الترجمة الكازاخية - مجمع الملك فهد Қазақша - الكازاخية
- سورة عبس : الترجمة الكازاخية - جمعية خليفة ألطاي Қазақша - الكازاخية
- سورة عبس : الترجمة الخميرية ភាសាខ្មែរ - الخميرية
- سورة عبس : الترجمة الكورية 한국어 - الكورية
- سورة عبس : الترجمة الكردية Kurdî / كوردی - الكردية
- سورة عبس : الترجمة المليبارية മലയാളം - المليبارية
- سورة عبس : الترجمة الماراتية मराठी - الماراتية
- سورة عبس : الترجمة النيبالية नेपाली - النيبالية
- سورة عبس : الترجمة الأورومية Oromoo - الأورومية
- سورة عبس : الترجمة البشتوية پښتو - البشتوية
- سورة عبس : الترجمة البرتغالية Português - البرتغالية
- سورة عبس : الترجمة السنهالية සිංහල - السنهالية
- سورة عبس : الترجمة الصومالية Soomaaliga - الصومالية
- سورة عبس : الترجمة الألبانية Shqip - الألبانية
- سورة عبس : الترجمة التاميلية தமிழ் - التاميلية
- سورة عبس : الترجمة التلجوية తెలుగు - التلجوية
- سورة عبس : الترجمة الطاجيكية - عارفي Тоҷикӣ - الطاجيكية
- سورة عبس : الترجمة الطاجيكية Тоҷикӣ - الطاجيكية
- سورة عبس : الترجمة التايلاندية ไทย / Phasa Thai - التايلاندية
- سورة عبس : الترجمة الفلبينية (تجالوج) للمختصر في تفسير القرآن الكريم Tagalog - الفلبينية (تجالوج)
- سورة عبس : الترجمة الفلبينية (تجالوج) Tagalog - الفلبينية (تجالوج)
- سورة عبس : الترجمة التركية للمختصر في تفسير القرآن الكريم Türkçe - التركية
- سورة عبس : الترجمة التركية - مركز رواد الترجمة Türkçe - التركية
- سورة عبس : الترجمة التركية - شعبان بريتش Türkçe - التركية
- سورة عبس : الترجمة التركية - مجمع الملك فهد Türkçe - التركية
- سورة عبس : الترجمة الأويغورية Uyƣurqə / ئۇيغۇرچە - الأويغورية
- سورة عبس : الترجمة الأوكرانية Українська - الأوكرانية
- سورة عبس : الترجمة الأردية اردو - الأردية
- سورة عبس : الترجمة الأوزبكية - علاء الدين منصور Ўзбек - الأوزبكية
- سورة عبس : الترجمة الأوزبكية - محمد صادق Ўзбек - الأوزبكية
- سورة عبس : الترجمة الفيتنامية للمختصر في تفسير القرآن الكريم Vèneto - الفيتنامية
- سورة عبس : الترجمة الفيتنامية Vèneto - الفيتنامية
- سورة عبس : الترجمة اليورباوية Yorùbá - اليوروبا
- سورة عبس : الترجمة الصينية 中文 - الصينية