الترجمة الغوجراتية
ترجمة معاني القرآن الكريم للغة الغوجراتية ترجمها رابيلا العُمري رئيس مركز البحوث الإسلامية والتعليم - نادياد جزرات ، نشرتها مؤسسة البر - مومباي 2017﴿بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ الْعَزِيزِ الْحَكِيمِ﴾
૧) (દરેક વસ્તુઓ) જે આકાશો અને ધરતી પર છે અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કરે છે, (જે) બાદશાહ, અત્યંત પવિત્ર (છે). વિજયી અને હિકમતવાળો છે.
﴿هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِنْ كَانُوا مِنْ قَبْلُ لَفِي ضَلَالٍ مُبِينٍ﴾
૨) તે જ છે જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા જે તેઓને આ (કુરઆન) ની આયતો સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ (કુરઆન) તથા હિકમત શિખવાડે છે, નિ:શંક તેઓ આ પહેલા ખુલ્લી પથભ્રષ્ટતામાં હતા.
﴿وَآخَرِينَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ﴾
૩) અને બીજા માટે પણ તેમના માંથી જેઓ અત્યાર સુધી તેમને નથી મળ્યા, અને તે જ વિજયી અને હિકમતવાળો છે.
﴿ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَنْ يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ﴾
૪) આ અલ્લાહની કૃપા છે જેના પર ઇચ્છે તેના પર પોતાની કૃપા કરે અને અલ્લાહ તઆલા ઘણી જ મોટી કૃપાઓનો માલીક છે.
﴿مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ﴾
૫) જે લોકોને તોરાત નું અનુસરણ કરવાનું કહ્યું પછી તેઓએ તેનું અનુસરણ ન કર્યુ તેમનું ઉદાહરણ તે ગધેડા જેવી છે જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. અલ્લાહની વાતોને જુઠલાવવાવાળાઓ માટે ઘણું ખરાબ ઉદાહરણ છે. અને અલ્લાહ (આવી) અત્યાચારી કોમને માર્ગદર્શન આપતો નથી.
﴿قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِنْ زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّهِ مِنْ دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِنْ كُنْتُمْ صَادِقِينَ﴾
૬) કહીં દો કે હે યહુદીઓ ! જો તમે એવું વિચારતા હોય કે બીજા સિવાય તમે અલ્લાહના દોસ્ત છો તો તમે મૃત્યુની ઇચ્છા કરો જો તમે સાચ્ચા હોય.
﴿وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ﴾
૭) આ લોકો કદાપિ મૃત્યુની ઇચ્છા નહીં કરે, જે કાર્યો તેઓએ પોતાના હાથ વડેઆગળ મોકલ્યા છે. અને અત્યાચારીઓને ખૂબ જ જાણે છે.
﴿قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلَاقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ﴾
૮) કહીં દો કે જે મૃત્યુથી તમે ભાગતા ફરો છો તે તો તમને આવીને જ રહેશે, પછી તમે દરેક છુપી તથા ખુલ્લી (વાતો) નો જાણનાર (અલ્લાહ) ની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તે તમારા કરેલા દરેક કાર્યો બતાવી દેશે.
﴿يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ﴾
૯) હે ઇમાનવાળાઓ ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના સ્મરણ તરફ ભાગો અને લે-વેચ છોડી દો, આ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે જો તમે જાણતા હોવ.
﴿فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانْتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِنْ فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَعَلَّكُمْ تُفْلِحُونَ﴾
૧૦) પછી જ્યારે નમાઝ પુરી થઇ જાય તો ધરતી પર ફેલાઇ જાવ અને અલ્લાહની કૃપાને શોધો અને વધારે માં વધારે અલ્લાહનું સ્મરણ કરતા રહો, જેથી તમે સફળતા મેળવી લો.
﴿وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انْفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا ۚ قُلْ مَا عِنْدَ اللَّهِ خَيْرٌ مِنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ ۚ وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ﴾
૧૧) અને જ્યારે કોઇ સોદો થતા જોવે અથવા કોઇ તમાશો જોવે તો તેની તરફ ભાગે છે અને તમને ઉભા રહેલા છોડી દે છે, તમે કહીં દો કે અલ્લાહ પાસે જે છે તે રમત અને ધંધાથી ઉત્તમ છે અને અલ્લાહ તઆલા ઉત્તમ રોજી આપનાર છે.
الترجمات والتفاسير لهذه السورة:
- سورة الجمعة : الترجمة الأمهرية አማርኛ - الأمهرية
- سورة الجمعة : اللغة العربية - المختصر في تفسير القرآن الكريم العربية - العربية
- سورة الجمعة : اللغة العربية - التفسير الميسر العربية - العربية
- سورة الجمعة : اللغة العربية - معاني الكلمات العربية - العربية
- سورة الجمعة : الترجمة الأسامية অসমীয়া - الأسامية
- سورة الجمعة : الترجمة الأذرية Azərbaycanca / آذربايجان - الأذرية
- سورة الجمعة : الترجمة البنغالية বাংলা - البنغالية
- سورة الجمعة : الترجمة البوسنية للمختصر في تفسير القرآن الكريم Bosanski - البوسنية
- سورة الجمعة : الترجمة البوسنية - كوركت Bosanski - البوسنية
- سورة الجمعة : الترجمة البوسنية - ميهانوفيتش Bosanski - البوسنية
- سورة الجمعة : الترجمة الألمانية - بوبنهايم Deutsch - الألمانية
- سورة الجمعة : الترجمة الألمانية - أبو رضا Deutsch - الألمانية
- سورة الجمعة : الترجمة الإنجليزية - صحيح انترناشونال English - الإنجليزية
- سورة الجمعة : الترجمة الإنجليزية - هلالي-خان English - الإنجليزية
- سورة الجمعة : الترجمة الإسبانية Español - الإسبانية
- سورة الجمعة : الترجمة الإسبانية - المنتدى الإسلامي Español - الإسبانية
- سورة الجمعة : الترجمة الإسبانية (أمريكا اللاتينية) - المنتدى الإسلامي Español - الإسبانية
- سورة الجمعة : الترجمة الفارسية للمختصر في تفسير القرآن الكريم فارسی - الفارسية
- سورة الجمعة : الترجمة الفارسية - دار الإسلام فارسی - الفارسية
- سورة الجمعة : الترجمة الفارسية - حسين تاجي فارسی - الفارسية
- سورة الجمعة : الترجمة الفرنسية - المنتدى الإسلامي Français - الفرنسية
- سورة الجمعة : الترجمة الفرنسية للمختصر في تفسير القرآن الكريم Français - الفرنسية
- سورة الجمعة : الترجمة الغوجراتية ગુજરાતી - الغوجراتية
- سورة الجمعة : الترجمة الهوساوية هَوُسَ - الهوساوية
- سورة الجمعة : الترجمة الهندية हिन्दी - الهندية
- سورة الجمعة : الترجمة الإندونيسية للمختصر في تفسير القرآن الكريم Bahasa Indonesia - الأندونيسية
- سورة الجمعة : الترجمة الإندونيسية - شركة سابق Bahasa Indonesia - الأندونيسية
- سورة الجمعة : الترجمة الإندونيسية - المجمع Bahasa Indonesia - الأندونيسية
- سورة الجمعة : الترجمة الإندونيسية - وزارة الشؤون الإسلامية Bahasa Indonesia - الأندونيسية
- سورة الجمعة : الترجمة الإيطالية للمختصر في تفسير القرآن الكريم Italiano - الإيطالية
- سورة الجمعة : الترجمة الإيطالية Italiano - الإيطالية
- سورة الجمعة : الترجمة اليابانية 日本語 - اليابانية
- سورة الجمعة : الترجمة الكازاخية - مجمع الملك فهد Қазақша - الكازاخية
- سورة الجمعة : الترجمة الكازاخية - جمعية خليفة ألطاي Қазақша - الكازاخية
- سورة الجمعة : الترجمة الخميرية ភាសាខ្មែរ - الخميرية
- سورة الجمعة : الترجمة الكورية 한국어 - الكورية
- سورة الجمعة : الترجمة الكردية Kurdî / كوردی - الكردية
- سورة الجمعة : الترجمة المليبارية മലയാളം - المليبارية
- سورة الجمعة : الترجمة الماراتية मराठी - الماراتية
- سورة الجمعة : الترجمة النيبالية नेपाली - النيبالية
- سورة الجمعة : الترجمة الأورومية Oromoo - الأورومية
- سورة الجمعة : الترجمة البشتوية پښتو - البشتوية
- سورة الجمعة : الترجمة البرتغالية Português - البرتغالية
- سورة الجمعة : الترجمة السنهالية සිංහල - السنهالية
- سورة الجمعة : الترجمة الصومالية Soomaaliga - الصومالية
- سورة الجمعة : الترجمة الألبانية Shqip - الألبانية
- سورة الجمعة : الترجمة التاميلية தமிழ் - التاميلية
- سورة الجمعة : الترجمة التلجوية తెలుగు - التلجوية
- سورة الجمعة : الترجمة الطاجيكية - عارفي Тоҷикӣ - الطاجيكية
- سورة الجمعة : الترجمة الطاجيكية Тоҷикӣ - الطاجيكية
- سورة الجمعة : الترجمة التايلاندية ไทย / Phasa Thai - التايلاندية
- سورة الجمعة : الترجمة الفلبينية (تجالوج) للمختصر في تفسير القرآن الكريم Tagalog - الفلبينية (تجالوج)
- سورة الجمعة : الترجمة الفلبينية (تجالوج) Tagalog - الفلبينية (تجالوج)
- سورة الجمعة : الترجمة التركية للمختصر في تفسير القرآن الكريم Türkçe - التركية
- سورة الجمعة : الترجمة التركية - مركز رواد الترجمة Türkçe - التركية
- سورة الجمعة : الترجمة التركية - شعبان بريتش Türkçe - التركية
- سورة الجمعة : الترجمة التركية - مجمع الملك فهد Türkçe - التركية
- سورة الجمعة : الترجمة الأويغورية Uyƣurqə / ئۇيغۇرچە - الأويغورية
- سورة الجمعة : الترجمة الأوكرانية Українська - الأوكرانية
- سورة الجمعة : الترجمة الأردية اردو - الأردية
- سورة الجمعة : الترجمة الأوزبكية - علاء الدين منصور Ўзбек - الأوزبكية
- سورة الجمعة : الترجمة الأوزبكية - محمد صادق Ўзбек - الأوزبكية
- سورة الجمعة : الترجمة الفيتنامية للمختصر في تفسير القرآن الكريم Vèneto - الفيتنامية
- سورة الجمعة : الترجمة الفيتنامية Vèneto - الفيتنامية
- سورة الجمعة : الترجمة اليورباوية Yorùbá - اليوروبا
- سورة الجمعة : الترجمة الصينية 中文 - الصينية